Flag of IndiaBharat Pulse सत्यमेव जयते
BAD INDIA GUJARAT

Video grab of the plane crash

અરવલ્લીના મેઘરજ તાલુકાના છેવાડાના કાનપુર ગામનો વતની અને અમદાવાદના મેઘાણીનગરમાં રહેતો આર્યન અસારી તે સમયે પોતાના ઘરના ધાબા પર ઉભો હતો. ત્યારે તેની નજર નજીકથી પસાર થઈ રહેલા વિમાન પર પડી હતી અને તેણે પોતાના મોબાઈલમાં તેનો વીડિયો કેદ કર્યો હતો.

સંદેશ Thu, 11 Jun 2026 19:35
Read the original at સંદેશ ↗