Flag of IndiaBharat Pulse सत्यमेव जयते
BAD INDIA GUJARAT

Plane Crash: "One sigh.

અમદાવાદમાં અસારવા સિવિલ હોસ્પિટલે જોયેલી એ ગોજારી બપોરનો સમય, જ્યારે સિવિલ હોસ્પિટલનુ પરિસરમાં એકાએક એમ્બ્યુલન્સની સાયરનોથી વાગવા માંડે છે. લોકો કંઈ સમજે અને વિચારે એ પહેલા તો જોતજોતામાં સિવિલ હોસ્પિટલના પીએમ રૂમમાં લાશોનો ખડકલો થવા લાગે છે

TV9 ગુજરાતી Fri, 12 Jun 2026 14:11
Read the original at TV9 ગુજરાતી ↗