GOOD
INDIA
GUJARAT
Marshals will be deployed wherever there is a traffic jam: Collector

જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે, રાજકોટ-જેતપુર હાઈવેનું 70 ટકા કામ પુર્ણ થઈ ગયું છે. આમ છતા જ્યાં ટ્રાફિકજામ થાય તેવા પોઈન્ટ ઉપર માર્શલ મુકવા સંબધિત વિભાગને જાણ કરી દેવામાં આવી છે. કોરાટ ચોક ખાતે ચિક્કાર ટ્રાફિક થાય છે તેવી ફરિયાદો મળી છે
Read the original at સંદેશ ↗