GOOD
INDIA
GUJARAT
Gandhinagar News: An overhead water tank suddenly collapsed in the Aluva village of Manasa

ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. માણસાના અલુવા ગામમાં વર્ષો જૂની પાણીની ઓવરહેડ ટાંકી અચાનક પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ છે. ટાંકી જે સમયે તૂટી પડી ત્યારે આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી
Read the original at સંદેશ ↗