BAD
CRIME
GUJARAT
A youth was arrested with MD drugs in Rakhial, Ahmedabad; the supplier from Kalupur is absconding.

અમદાવાદ શહેરમાં નશાના કારોબાર સામે પોલીસે લાલ આંખ કરી છે, ત્યારે પૂર્વ વિસ્તારના રખિયાલમાંથી મેફેડ્રોન (MD) ડ્રગ્સ સાથે એક યુવકને ઝડપી પાડવામાં પોલીસને મોટી સફળતા મળી છે. રખિયાલ પોલીસની ટીમે બાતમીના આધારે વોચ ગોઠવીને આ યુવકને પ્રતિબંધિત નશી
Read the original at સંદેશ ↗