Flag of IndiaBharat Pulse सत्यमेव जयते
GOOD INDIA GUJARAT

Construction of Special Sanskrit Cell in School, Mendarda

મેંદરડા શહેરમાં આવેલી ખોડીયાર ઇન્ટરનેશનલ સ્કૂલ માં દેવ ભાષા સંસ્કૃતના સંવર્ધન માટે એક વિશેષ સંસ્કૃત કક્ષ નું નિર્માણ કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓને ભારતીય જ્ઞાન પરંપરા સાથે વધુ નજીકથી જોડવાના હેતુથી આ અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે.ગુજરાત

સંદેશ Thu, 11 Jun 2026 19:39
Read the original at સંદેશ ↗